Tags » Gaurav

Black money behind Narendra Modi's mega rallies, says Kapil Sibal -

નરેન્દ્ર મોદીની રેલીઓ પાછળ થતા કરોડોના આંધણ માટે કાળા નાણાનો ઉપયોગ કરાય છે. આવો આક્ષેપ લગાવ્યો છે કેદ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે. લાગે છે કે કોંગ્રેસ બેકફૂટ પર છે તેવા સમયે કોંગ્રેસે મોદી સામે મોરચો માંડતા બ્રહ્માસ્ત્ર તરીકે મોદી સામે જ કાળા નાણાના ઉપયોગનો આરોપ લગાવી ભાજપ સામે સવાલ ઉઠાવ્યા છે.

News & Information

Modern methods of cultivation of Watermelon

ગરમીની મોસમમાં ઠંડક મેળવવા લોકો તડબુચ ખાવાનું વધુ પસંદ કરે છે. અને તેમાં પણ મોરબી નજીક ખાનપુરના તડબુચ હોય તો કહેવું જ શું. ખાનપુરના ખેડૂતો આધુનિક પદ્ધિતીથી તડબુચનું વાવેતર કરી ફાયદો મેળવી રહ્યાં છે.

News & Information

Actor Salman Khan's father launches Narendra Modi's Urdu website

ગુજરાતમાં થયેલા રમખાણોને લઈ મુસ્લિમો ક્યાં સુધી રોતા રહેશે? આ શબ્દો છે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનના. મકરસંક્રાતિએ અમદાવાદ પધારેલા સલમાન ખાને મોદીના વખાણ કર્યા હતા.

News & Information

Junagadh voters to boycott the vote?

જૂનાગઢમાં મતદારો તેમના પડતર પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કરવાના મૂડમાં છે. જૂનાગઢ શહેરનો જોશીપરા ફાટક રોડ પહોળો કરવાના મુદ્દે લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે. રોડ પહોળો કરવા જેવા મુદ્દે પણ લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા જૂનાગઢના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

News & Information

THE RARE SPARROWS SOUND ,JUNAGHAD

વધતા જતાં કોંક્રિટના જંગલોની ભરમાર વચ્ચે હવે આપણી આસપાસની પ્રકૃતિ લુપ્ત થવાના આરે આવીને ઉભી રહી ગઇ છે.અને એમાં પણ ચીંચી કરતો ચકલીઓને અવાજ સાંભળવો હવે સાવ દુર્લભ થઇ ગયો છે .ત્યારે કોડીનારની એક શાળાના ભૂલકાઓએ ચકલીઓ માટે એક નવતર અભિયાન હાથ ધર્યું છે.

News & Information

VILLAGERS HERE TAE BACADA ELECTION BOYCOTT-RAJKOT

રાજકોટના ઠેબચડા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકસભા ચૂંટણી બહિષ્કાર કર્યો છે.. ગામમાં રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ન હોવાના કારણે ગામલોકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી..

News & Information

CASTE , RACE ,RELIGION , POLITICS ,AHMEDABAD -VTV

ચૂંટણી આવતાની સાથે જ જ્ઞાતિ, જાતિ, ધર્મનું રાજકારણ જોવા મળે છે.મોટા ભાગે રાજકારણીઓ માઈનોરિટી કાર્ડ ખેલતાં જોવા મળે છે, અને દરેક પક્ષનાં લોકો મુસ્લિમ કે દલિત મતદારોને હાથ પર રાખતાં હોય છે. ત્યારે દલિતોના નામે શરૂ થયેલા રાજકારણ પાછળનું જાણીએ તથ્ય.

લોકશાહિના પરબ સમાન ચૂંટણી આવતાની સાથે જ દરેક રાજકિય પક્ષો દલિતોના મત મેળવવા અવનવા ગતકડાં કરતા હોય છે. ભાજપના PM પદના ઉમેદવાર મોદીને છેલ્લાં કેટલાક સમયથી દલિતો પ્રત્યે કંઈક વધારે જ લાગણી ઊભરી આવી છે. અને એટલે જ, વડોદરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પદે દલિત નરેન્દ્ર રાવતને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસ એ ટિકિટ મધૂસુદન આપતાં, નરેન્દ્ર રાવત પ્રત્યે તેમને લાગણી જન્મી હતી.નરેન્દ્ર રાવત દલિત નેતા હોવાના કારણે મોદીએ કૉંગ્રેસ પક્ષના નિર્ણયની ટીકા કરી હતી. આટલું જ નહીં દલિતો મત સર કરવા રાજ્ય સરકારે વોટીંગ કાર્ડ બનાવી મતદાન યોગ્ય બનાવ્યા હતા. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી આજ દલિતો બીપીએલ કાર્ડની માગણી કરી રહિ છે જે અંગે સરકાર સળવળતી પણ નથી.

News & Information