Tags » Interesting Facts

ઘરમાં ભુલથી પણ આ 6 વસ્તુઓ રાખી તો, થઈ જશો બરબાદ.!

મહાભારતની તસ્વીર કે પ્રતીક ઘરમાં ન રાખવું જોઈએ. મહાભારત ઈતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ માનવામાં આવે છે. જેથી આ યુદ્ધની તસવીર કે પ્રતીક અથવા રથ વગેરે ઘરમાં રાખવાથી ઘરમાં કલેશ વધે છે. આટલું જ નહીં મહાભારત ગ્રંથ પણ
ઘરથી દૂર જ રાખવાની સલાહ
આપવામાં આવે છે. જેથી ઘરમાં મહાભારત
ગ્રંથ ભુલથી પણ ન રાખવું.
ફુંવારો કે ફાઉન્ટેન
ઘરની શોભામાં ચાર ચાંદ તો લગાવે છે
પરંતુ તેના વહેતા પાણીની સાથે
પૈસા અને ઘરની સમૃદ્ધિ પર વહીને
જતી રહે છે. જેથી ઘરમાં ફુંવારો ન
રાખવો જોઈએ.
તાજમહેલ પ્રેમનું પ્રતીક તો છે પરંતુ
સાથે જ તે મુમતાઝની કબ્ર પણ છે.
જેથી તાજમહેલનું પ્રતીક અને તસ્વીર
ઘરમાં રાખવાથી નકારાત્મકતા ફેલાય
છે. એવું માનવામાં આવે છે કે
આપણા જીવનમાં આવી વસ્તુઓ
રાખી તો આપણા જીવન પર બહુ ખરાબ
અસર પડે છે. આ સીધેસીધુ
મોતથી જોડાયેલું છે જેથી તેને ઘરમાં ન
રાખવું જોઈએ.
નજરાજ નૃત્ય કલાના દેવતા છે. લગભગ
બધાં ક્લાસિકલ ડાંસરના ઘરમાં તમને
નટરાજની મૂર્તિ અવશ્ય જોવા મળશે.
પરંતુ નટરાજની આ મૂર્તિથી ભગવાન
શિવ તાંડવ નૃત્યની મુદ્રામાં છે જે
વિનાશનું પરિયાચક છે.
જેથી ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી
અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
પાણીમાં ડૂબતી નાવ કે જહાજ
જો ઘરમાં રાખવામાં આવે તો તે ઘરનું
સૌભાગ્ય પણ ડૂબાડી દે છે.
ઘરમાં રાખેલી ડૂબતી નાવની તસ્વીર કે
શો પીસ સીધું તમારા ઘરના સંબંધો પર
આડઅસર કરે છે. સંબંધોમાં ડૂબતા મૂલ્યોનું
પ્રતીક છે આની નાવ કે જહાજ.
જેથી આવી વસ્તુઓને ઘરમાં ક્યારેય
રાખવી નહીં.
જંગલી જાનવરોની તસ્વીર કે કોઈ
પ્રતીક અથવા શો પીસ ઘરમાં રાખવું તે
અશુભ સંદેશ આપે છે. આવી વસ્તુઓ
ઘરમાં રાખવાથી ઘરમાં રહેનારા
લોકોનો સ્વભાવ ઉગ્ર બને છે.
જેથી ઘરમાં હમેશા કલેશ અને
ઝઘડા થયા કરે છે અને
ઘરમાં શાંતિ રહેતી નથી અને ઘર-
પરિવાર બરબાદ થઈ જાય છે.

HEALTH TIPS

U.S. based company, Darkside Scientific, have developed a new interesting way to paint with light. Their patended and trademarked LumiLor is a technology that lets you add a glow in the dark effect to complex surfaces that lights up when a current is applied. 228 more words

Amazing Facts

Fear of Drowning

I was on a friend’s boat with a bunch of his freediving buddies. One of them used to train Navy SEALs in underwater combat. That’s where you hold your breath and beat the crap out of someone, surfacing only to breathe through a snorkel. 217 more words

Interesting Facts

Curiosidades sobre a vida na Turquia // Interesting facts about life in Turkey

1. O comércio fecha depois das 20hrs e durante o verão ( aqui o pôr do sol acontece por volta de 20h-21h)  o comércio pode fechar ainda mais tarde. 1,160 more words

Curiosidades

Interesting facts

इंसान का दायां पैर बाएं पैरकी अपेक्षाकृत अधिक लम्बाहोता है.
शहद एकमात्र ऐसा खाद्यपदार्थ है जो हजारों वर्षोंतक भी ख़राब नहीं होता.
एक व्यस्क पेड़ से प्राप्त होनेवाली लकड़ियों से एक लाखसत्तर हजार पेन्सिल बनाईजा सकती है.
उस हाथ की अँगुलियों केनाख़ून ज्यादा तेजी से बढ़तेहैं, जिस हाथ से हम लिखतेहैं.
एक स्वस्थ युवा व्यक्ति कामस्तिष्क 20 वॉट विद्युतपैदा कर सकता है. 
जैसे हर मनुष्य कीअँगुलियों के निशान अलगहोते हैं वैसे ही जीभ औरआँखों के निशान भी अलगअलग होते हैं.
एक व्यक्ति 24 घंटों में 22999 बार सांस लेता है. 
जब हम खुले में बैठे हों औरआकाश में बादल हो तब भीहमारी त्वचा काली पड़सकती है क्योंकि बादल धूपको तो हम तक पहुँचने से तोरोक लेंगे पर सूरज कीघातक पराबैंगनी किरणेंउनसे आरपार होकर हमतक पहुँच सकती है.
अगर हम अपने दोनों हाथोंको फैलाएं तो यह हमारेशरीर की लम्बाई के बराबरलम्बाई होगी.
गिलहरी का एक दांत हमेशाबढ़ता रहता है. 
एक चूहा 5 मंजिला इमारतसे गिरने पर भी चोट नहींखाता. 
हमारे कान 50000 हर्ट्जतक की फ्रीक्वेंसी सुनसकते हैं. 
हंसने के लिए हम 17 स्नायुका प्रयोग करते हैं, जबकिरोने के लिए 43 स्नायु काममें आते हैं। 
एक व्यक्ति अपने पूरे जीवनमें लगभग 25 करोड़ बारपलकें झपकाता है। जब हमें छींक आती है तोआँखें खुली रख पानाअसंभव होता है. 
छींकतेसमय हमारे दिल की गतिभी एक मिली सेकंड के लिएथम जाती है. बिच्छू की लगभग 2000प्रजातियाँ होती हैं जोन्यूजीलैंड और अन्टार्कटिकको छोड़कर विश्व के सभीभागों में पायी जाती है. 
छिपकली का दिल 1 मिनटमें एक हजार बार धड़कताहै. 
मनुष्य का दिल एक दन मेंलगभग 100000 बारधड़कता है. 
समुद्री केकड़े का दिल उसकेसिर में होता है. 
कटे हुए पेड़ की लकड़ी केगोले, रंग और आकार कोदेखकर यह अनुमान लगायाजा सकता है कि उसकी उम्रकितनी है, किस उम्र में वहकितना बड़ा और किन सालोंमें उसका विकास कम हुआ. 
ज्यादातर विज्ञापनों में घड़ीमें दस बजकर दस मिनटका समय दिखाया जाता है.
एक ऊँट की तुलना में एकचूहा ज्यादा लम्बे समय तकबिना पानी के जिन्दा रहसकता है. 
दांतों की उपरी परत पर चढ़ापदार्थ इनेमल शरीर कासबसे सख्त पदार्थ होता है. 
एक सामान्य मनुष्य के हररोज दो 200 बाल झड़ते हैं. 
अंग्रेजी अल्फाबेट में आई(i) के ऊपर आने वाली बिंदीको टिटल कहा जाता है

INTERESTING FACTS

1894 मे अंग्रेज़ो ने भारत में एक बहुत खतरनाक कानून बना दिया! जिसे कहते हैं धारा 144 ! गणेश उत्सव का आयोजन

ये कानून आज आजादी के 67 साल बाद देश में वैसा का वैसा चलता है! उस कानून मे ये था कि किसी भी स्थान 5 भारतीय से अधिक इकट्ठे नहीं हो सकते !

INTERESTING FACTS

वन्दे मातरम्

भारत की आजादी से पूर्व अनेक देशभक्त अपने-अपने प्रयासों से जातिय बंधनो से मुक्त होकर भारत माता को अंग्रेजों की गुलामी से मुक्त कराने का हर संभव प्रयास कर रहे थे। उसी दौरान आजादी के संघर्ष में वन्दे मातरम् जन-जन की आवाज था। गीता का ज्ञान, कुरान की आयते तो गुरु ग्रन्थ साहिब की वाणीं को एक उदद्घोष में भारत माता के वीर सपूत गुंजायमान कर रहे थे। वन्दे मातरम् अनेक लोगों के लिए प्रेरणा स्रोत रहा। इस राष्ट्रीय उद्घोष का इतिहास एक सौ वर्ष से भी अधिक पुराना है। सबसे पहले इस गीत का प्रकाशन 1882 में हुआ था और इस गीत को सर्वप्रथम 7 सितम्बर 1905 के कांग्रेस अधिवेशन में राष्ट्रगीत का दर्जा प्राप्त हुआ था। 6 more words

INTERESTING FACTS