પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ  ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?
- આસિમ રાંદેરી
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં  તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ  જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે  ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું
- અમૃત ઘાયલ
‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી  ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી  ગયા
- મનહર મોદી
ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી  જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?
- રાજેન્દ્ર શુક્લ
કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી  ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર
- બાલુભાઇ પટેલ
from tahuka.com
દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ  તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !
- મનહર મોદી
એમની આંખમાં મઢેલું છે
એક સપનું મને જડેલું છે.
આમ દેખાય છે સાવ સીધું મન
છેક ઊંડે જુઓ, વળેલું છે.
બંધ આંખોમાં બે સૂરજ જેવું
એક આખું જગત ભરેલું છે.
થરથરે છે બિચારું સુખ એનું
જોઈને મારું મન ડરેલું છે.
દોડશે હું ને મારો પડછાયો
એ જ જોવાનું, કોણ પહેલું છે.
-મનહર મોદી
દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !
- મનહર મોદી