Tags » Politics & News

Ruth Bader Ginsburg Gets Heart Stent To Clear Artery Clog

WASHINGTON (CBSNewYork/AP)Supreme Court Justice Ruth Bader Ginsburg had a heart stent implanted Wednesday to clear a blocked coronary artery, court officials said.

The 81-year-old justice had the procedure at MedStar Washington Hospital Center after the blockage to her right coronary artery was discovered, court spokeswoman Kathy Arberg said. 269 more words

News

Schneiderman Warns Holiday Shoppers To Be Cautious About Toys, Personal Info

NEW YORK (CBSNewYork) — With holiday shopping season beginning in earnest this week, New York’s attorney general issued several warnings Tuesday.

Attorney General Eric Schneiderman… 326 more words

News

Justice for Mike Brown

Mike Brown’s killer may not be held accountable unless President Obama and Attorney General Eric Holder take steps for a federal case. The Department of Justice must take action! 9 more words

Politics

City Council Bill Would Allow New Yorkers To Identify Themselves As Multiracial

NEW YORK (CBSNewYork/AP) — A New York City Council proposal would allow New Yorkers to identify themselves as more than one race on city documents. 267 more words

News

વિધાનસભાની ચૂંટણીમાં ખલેલ પેદા કરવા માટે હાફિઝ સઈદનું કાવતરું

આતંકવાદી હાફીઝ સઇદ ભારતમાં અશાંતિ ફેલાવવા અને વિધાનસભા ચૂંટણીમાં આતંકી ફેલાવાનું ષડયંત્ર રચી રહ્યો હોવાનો ગુપ્તચર એજન્સીએ ધડાકો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ગુપ્તચર એજન્સીએ પાકિસ્તાનના સીમા પરના વિસ્તારોમાંથી આવેલા ફોનને ઈન્ટરસેપ્ટ હતાં જેમાંથી અમુક ફોન હાફિઝ સઇદના હતાં.

હિમાચલ અને પંજાબના રસ્તે ફન્ડીંગ અંગે ચર્ચા ચાલી રહી હતી
સૂત્રોની માહિતી અનુસાર, હાફિઝ સઇદ ભારતમાં અશાંતિ ફેલાવવા અને ચૂંટણીમાં ગરબડી ઉભી કરવાની વાત કરતો સાંભળ્યો મળ્યો હતો. મિલિટ્રી ઇન્ટેલીજન્સ અને આઇબીએ એક અઠવાડિયામાં ૩૬૬ કોલ રેર્કોડ કર્યા હતાં જેમાં ફોન કરનારો શખસ કોઇ અલગાવવાદી સમર્થક સાથે વાતચીત કરતો હતો. અમુક કોલ અલગાવવાદી નેતાઓને પણ કરવામાં આવ્યા હતાં. સૂત્રોએ ઉમેર્યું હતું કે વાતચીતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન હિમાચલ અને પંજાબના રસ્તે ફન્ડીંગ અંગે ચર્ચા ચાલી રહી હતી.

કોમવાદી ઘટનાઓમાં ૨૦ ટકાનો ઘટાડો : રાજનાથસિંહ

હાફીઝ સઇદ સહિતના ૩૦૦ આતંકવાદીઓ ઘુસપેઠ માટે તૈયાર છે
જે કોલમાં હાફિઝ સઇદની વાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે એમાં તે અલગાવવાદી નેતાને કહી રહ્યો છે કે યુવકોનો વિશ્ર્વાસ જીતો અને એમને સમજાવો કે ભારત સરકાર તેમને કંઈ નહીં આપે. એક કોલને લઇને એવો પણ દાવો કરાયો છે કે હાફીઝ સઇદ સહિતના ૩૦૦ આતંકવાદીઓ ઘુસપેઠ માટે તૈયાર છે.

૫ આતંકી બોર્ડર પાર કરીને એક મતદાન કેન્દ્ર સુધી પહોંચી ગયા છે
સૂત્રોએ ઉમેર્યું કે ફોન કરનારો શખસ ૨૬/૧૧ ના હમલા સાથે જોડાયેલો હોય શકે છે. આ કોલમાંથી ૫ કોલના અવાજ જમાત ઉદ દાવાના સૂત્રધાર હાફીઝ સઇદ સાથે મળતાં આવે છે. ટ્રેસ કરવામાં આવેલા કોલમાં એક શખસ અન્ય શખસે કહી રહ્યો છે કે ચૂંટણીમાં ઓછામાં ઓછી મતદાન થવું જોઇએ. આ દરમિયાન વાતચીતમાં એવું પણ માલૂમ પડયું હતું કે ૫ આતંકી બોર્ડર પાર કરીને એક મતદાન કેન્દ્ર સુધી પહોંચી ગયા છે.

Online Gujarati Samachar

ખેડૂતો વીજ બિલ કેમ ના ભરી શકે? : એકનાથ ખડસે

વિપક્ષી નેતા રહેલા એકનાથ ખડસેએ મહારાષ્ટ્રની સરકારના પ્રધાન બન્યા બાદ નિવેદન આપતા ખેડૂતોને જખમ ચોળવાનું કામ કર્યું છે. અત્યારે રાજ્યમાં દુકાળની સ્થિતિનું મુલાકાત કરવા નીકળેલા એકનાથ ખડસેએ ખેડૂતો મોબાઈલનું બિલ ભરી શકે છે તો પછી વીજ બિલ કેમ ભરી શકતા નથી એવો પ્રશ્ર્ન કર્યો હતો.

થોડા પૈસા ભરો અને અમે થોડી સવલત આપીશું, પણ બિલની રકમ તો ભરવી જ જોઈએ.’
એકનાથ ખડસેએ ખેડૂતોને કહ્યું હતું કે ‘મોબાઇલ પર વાતચીત ચાલુ રહે એ માટે તમે એનું બિલ ભરી દો છો તો પછી જેને કારણે તમને પ્રકાશ મળે છે એવી વીજળીનું બિલ મહિનાઓ સુધી કેમ ભરતા નથી? તમે થોડા પૈસા ભરો અને અમે થોડી સવલત આપીશું, પણ બિલની રકમ તો ભરવી જ જોઈએ.’

ખેડૂતોની મજાક ન ઉડાવો : ઉદ્ધવ ઠાકરે

વીજ બિલ પૂરા માફ કરવામાં આવશે નહીં, એમ પણ ખડસેએ જણાવ્યું હતું.
વિપક્ષી નેતા તરીકે તેમણે અનેક વખત એવી માગણી કરી હતી કે ખેડૂતોને વીજ બિલ માફી આપવી જોઈએ, પરંતુ સત્તામાં આવતાં જ તેમના સૂર બદલાઈ ગયા છે. મોબાઈલનું બિલ ૧૦૦૦ આવે ત્યારે કનેક્શન તૂટવાના ડરે કેમ તે તરત જ ભરી નાખો છો? તો પછી વીજ બિલ કેમ ભરતા નતી એવો સવાલ ખડસેએ ખેડૂતોને કર્યો હતો. રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં જોઈએ તો સવલત આપીશું, પરંતુ વીજ બિલ પૂરા માફ કરવામાં આવશે નહીં, એમ પણ ખડસેએ જણાવ્યું હતું.

Online Gujarati Samachar

Cuomo Cites Agency Gains For Disabled In Veto

ALBANY, N.Y. (CBSNewYork/AP)Gov. Andrew Cuomo has vetoed legislation intended to clear what one lawmaker said in June was a waiting list of 12,000 disabled individuals who needed services or housing. 526 more words

News