Tags » Award Winner

The Emerald Mile, by Kevin Fedarko (2013)

Nonfiction
Adult
In 1983, a strong El Nino event set up the conditions for a massive spring runoff that swelled western North American rivers and tributaries to record levels. 327 more words

Adult

Firebird

Title:   Firebird:  Ballerina Misty Copeland Shows a Young Girl How to Dance Like the Firebird
Author:   Misty Copeland                                      Illustrator:  Christopher Myers
Series:  not applicable
Recommended for:   207 more words

Juv

આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું

આણંદ :  ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નથી થયો ત્યારે આણંદના ગામડી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમેધીમે એમની સેવાની સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે જેના વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.

ઈલાબેન ઈમાનુએલ નામના આ શિક્ષિકાના સેવા યજ્ઞાને પ્રારંભમાં રૃા. પાંચ લાખ સહાય મળી, ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું. આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧થી ૧૦ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર સહાય આપી ને પછી ૪૮ લાખના વ્યાજમાં થી વધુ ને વધુ ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા. ૨૫૦૦ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું. ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.

EDUCATION

And the winner is...me!

I’m writing this with the biggest, stupidest grin on my face. I won!!!!!!! I cannot believe it but I won! I am this years winner of the Overcoming Adversity to Achieve award ahhhhh! 300 more words

પોપટ - ચકલાનું સદાવ્રત ચલાવતા કેશોદના પક્ષી પ્રેમીને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

જૂનાગઢ  : ભૂખ્યાને ભોજન આપવાનું સુત્ર સાર્થક કરતા અન્નક્ષેત્રો તો ઠેર ઠેર ચાલતા હોય છે પરંતુ કેશોદના એક પ્રકૃતિપ્રેમી પોપટ અને ચકલીઓ માટેનું સદાવ્રત ચલાવી રહ્યા છે. વર્ષે દહાડે દોઢેક લાખ રૂપિયાની રકમ તેઓ આ પ્રવૃત્તિ માટે ખર્ચી નાખે છે. ખાસ કરીને ચોમાસાનો સમય હોય ત્યારે સાંજ પડતા જ બે હજાર જેટલા પોપટ આસપાસના પંથકમાંથી અહી દાણા ખાવા માટે આવી પહોંચે છે. સૃષ્ટિ નામની સંસ્થા દ્વારા અપાતા એવોર્ડ માટે પસંદગી પામેલા કેશોદના હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા દોઢેક દશકાથી કંઈક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. આસપાસના ૬૦ કિ.મી. જેટલા વિસ્તારમાંથી તેઓના આંગણે આંતરડી ઠારવા માટે પોપટ અને ચકલા દરરોજ આવી પહોંચે છે.  વરસાદી માહોલમાં જ્યારે પક્ષીઓને ખાવાનું ન મળે ત્યારે હરસુખભાઈનું આ સદાવ્રત મહત્વનું બની જાય છે. પક્ષીઓને ભોજન કરવા માટે તેમણે  ખાસ સ્ટેન્ડ બનાવ્યું છે જેમાં બાજરીના ડૂંડા સીધા જ ભરાવી દે છે. આ વ્યવસ્થાના કારણે પક્ષીઓની જાણે કે પંગત પડતી હોય તેવો માહોલ અહી રચાય છે. પંગતમાં જગ્યા ન હોય તો આસપાસના વીજળીના વાયર આ પક્ષીઓ માટે વેઈટીંગ રૂમની ગરજ સારે છે. પક્ષીઓ માટે આખા વર્ષના દાણાની વ્યવસ્થા તેઓ મે મહિનામાં કરી લે છે. પોતાના વ્યવસાયમાંથી ફાળવેલી ખાસ રકમ તેના માટે વાપરે છે. બાજરાના આખા ડૂંડાનો સંગ્રહ કરીને આખુ વર્ષ તેઓ પક્ષીઓને ખવડાવે છે. વર્ષે ૧૩૦ મણ જેટલા બાજરીના ડૂંડા તેઓ પક્ષીઓ માટે ખરીદે છે. જરૂર પડયે વધારાના દાણા બાદમાં ખરીદે છે. તેમની આ પ્રવૃત્તિની નોંધ લઈને રાષ્ટ્રપતિ ભવનમાં ના સમારોહમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા તેઓને પ્રકૃતિ બચાવવાના પ્રયાસ બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનીત કરાયા છે માત્ર હરસુખભાઈ જ નહીં પણ તેનો આખો પરિવાર આ પક્ષીઓની ચાકરીમાં વ્યસ્ત હોય છે તેમના પત્ની રમાબેન, પુત્ર પ્રકાશ, પુત્રવધુ સંગીતાબેન અને પૌત્ર ક્રિપાલ પણ પક્ષીઓના સદાવ્રતમાં ફરજ બજાવે છે. એકંદરે એક વ્યક્તિ આખો દિવસ આ વ્યવસ્થામાં જ રોકાયેલી જ હોય છે. જ્યારે પક્ષીઓનો ટ્રાફિક વધી જાય ત્યારે વેઈટીંગમાં બેઠેલા પક્ષીઓ ભૂખ્યા ન જતા રહે તે માટે સ્ટાર્ટર તરીકે શીંગ પણ તેઓ ખવડાવે છે. વર્ષે ૧૦૦ કિલો જેટલી શીંગ તેઓ પક્ષીઓને ખવડાવે છે.

Gujarat

An Award Winning Moisturizer For A Reason!

Outsmart the signs of aging® with this best-selling tinted moisturizer that gives skin a touch of sheer, healthy color. Formulated with an advanced peptide and broad-spectrum UVA and UVB protection, it’s the smart way to care for your skin. 82 more words

Rochester's Own CatPrint.com Wins a WeddingWire Couples' Choice Award® 2015

As seen on PRLog

WeddingWire, the nation’s leading online wedding marketplace, named CatPrint.com as a winner of the prestigious WeddingWire Couples’ Choice Awards® 2015 for Invitations in Rochester! 484 more words

Home