Tags » Bollywood

Music: Ishq Bulaava

This song is from a 2014 Indian romantic comedy-drama film, Hasee Toh Phasee. Music of the film is composed by Vishal-Shekhar. Lyrics of this song is written by Kumaar. 30 more words

Life

આશાઓ પર ખરી નથી ઉતરતી સલમાન ખાનની 'રેસ 3'

આશાઓ પર ખરી નથી ઉતરતી સલમાન ખાનની ‘રેસ 3’

  • ‘રેસ 3’ની વાર્તા શમશેર(અનિલ કપૂર)થી શરૂ થાય છે. શમશેર ગેરકાનીની રીતે આઈલેન્ડ અલ શિફામાં હથિયાર સપ્લાય કરવાનું કામ કરે છે

ફિલ્મ રિવ્યૂઃ રેસ 3 રેટિંગઃ 2/5 સ્ટાર-કાસ્ટઃ સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર, જેક્લીન ફર્નાન્ડિઝ, ડેઈઝી શાહ, સાકિબ સલીમ સંગીતઃ સલીમ સુલેમાન પ્રકારઃ એક્શન ડ્રામા

  • વાર્તાઃ

‘રેસ 3’ની વાર્તા શમશેર(અનિલ કપૂર)થી શરૂ થાય છે. શમશેર ગેરકાનીની રીતે આઈલેન્ડ અલ શિફામાં હથિયાર સપ્લાય કરવાનું કામ કરે છે. શમશેરનું સપનું છે કે તે આ કામ કામ ભારતમાં પણ શરૂ કરે પરંતુ પોતાના ક્રિમિનિલ રેકોર્ડને કારણે તે આ કામ કરી શકતો નથી. રાણા(ફ્રેડી દારૂવાલા) શમશેરનો કટ્ટર વિરોધી છે અને અનેકવાર બંને વચ્ચે બિઝનેસને લઈ લડાઈ થઈ ચૂકી હોય છે. સિકંદર(સલમાન ખાન) શમશેરનો સાવકો દીકરો હોય છે. તો શમેશરને પોતાના સગા સંતાનો સંજના(ડેઈઝી શાહ) તથા સૂરજ(સાકિબ સલીમ) હોય છે. ત્રણેય શમશેર માટે કામ કરે છે. યશ(બોબી દેઓલ), સિકંદરનો બોડીગાર્ડ હોય છે. જેસિકા(જેક્લીન ફર્નાન્ડિઝ) સિકંદરની ગર્લફ્રેન્ડ હોય છે.

  • રિવ્યૂઃ

‘રેસ’ તથા ‘રેસ 2’ જેવો રોમાંચ તથા ટ્વિસ્ટ આ ફિલ્મમાં નથી. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં અનિલ કપૂરે સુપર્બ એક્ટિંગ કરી છે. બાકીના સ્ટાર્સ ઠીક-ઠાક જોવા મળ્યા છે. ફિલ્મ ભવ્ય તથા સ્ટાઈલિશ છે. ફિલ્મને જોતા એમ લાગે છે કે રેમોએ કારણ વગર ફિલ્મને લાંબી ખેંચી છે, જેથી બહુ જ કંટાળાજનક લાગે છે. ‘રેસ’ અને ‘રેસ 2’ કરતાં રેમો ‘રેસ 3’ને ભવ્ય બનાવવા માંગતો હતો. ફિલ્મની વાર્તા શિરાઝ અહમદે લખી છે. ફિલ્મમાં ઈમોશન્સ બિલકુલ જોવા મળતા નથી. અનેક ડાયલોગ્સ રિપીટ થાય છે અને બહુ જ લાંબા છે. આ એક એક્શન થ્રિલર છે પરંતુ કેટલાંક સિન્સને બાદ કરતાં ફિલ્મ ઘણી જ સ્લો છે. ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ કારણ વગર સ્લો અને લાંબો ખેંચવામાં આવ્યો છે. સલમાને લખેલું ગીત ઘણું જ નિરાશાજનક છે. ઓવરઓલ સલમાનની આ ‘રેસ 3’ની હાલત ‘ટ્યૂબલાઈટ‘ જેવી થાય તો કહેવાય નહીં

Bollywood

Priyanka Chopra, Nick Jonas' 'Dinner Date' In Mumbai

Mumbai (Maharashtra) : Actress Priyanka Chopra, who has brought her rumoured boyfriend Nick Jonas to India, stepped out for a dinner date with the US-based singer here on Friday. 268 more words

BOLLYWOOD

Is it still the magic of Bollywood in Russia?

It’s afternoon and there are noisy sounds coming out of City Hall in Taver City, Russia.

Even before entering the parking lot, there is a smiling smile on my face. 809 more words

News

I can earn money from 2-3 shows as much as a Hindi movie: Diljeet Dosanjh

Punjabi singer and actor Diljeet Dosanjh will be seen in hockey legend Sandeep Singh’s biopic. He has said that hockey should respect the national game of India, they believe that due to the lack of glamor, the game of hockey remained behind. 390 more words

News

Mumbai Police created unique meme, Jahnavi-Ishan, on 'Dhadak' dialogue

Jahnavi Kapoor and Ishan Khattar’s movie Dhadak trailer have been released this week. The trailer liked the audience very much. Now the use of a dialog in this trailer has been used by Mumbai Police for spreading awareness about traffic rules which are being discussed very well. 236 more words

News

A Bollywood classic

“Kabhi Khushi Kabhie Gham” (2001)

Here’s a Bollywood classic that Indians seem to continuously recommend to new watchers of Bollywood.

I feel like my expectations were too high because of this. 342 more words

Movies