Tags » Congress

Trump Says He Won't Block Release Of Formerly Classified Documents On The JFK Assassination

WASHINGTON (AP)   — President Donald Trump says he doesn’t plan to block the scheduled release of thousands of never publicly seen government documents related to President John F. 645 more words

News

Donnie T. caught lyin'...again, blames fake news and Obama.

Mr. Never Wrong, aka, The Orange Blob, aka, The Combover kid, Donnie T is at it again waging a name calling war against his fellow politicians. 196 more words

News

Report: Clinton Foundation Received $8.6 Million During Time of Uranium Deal with Russia.

Embed from Getty Images

A recent report by The Hill on October 17, says the FBI had furnished evidence that Hillary Clinton’s charitable foundation received $8.65 Million between 2008-2010 from Moscow during a deal which gave Moscow rights to 20% of U.S Uranium. 442 more words

Hillary Clinton

गुजरात चुनावों से पहले कांग्रेस ने लगाई ओबीसी वोट बैंक में सेंध

ओबीसी समुदाय के युवा नेता अल्पेश ठाकुर 23 को होंगे कांग्रेस में शामिल

बीजेपी का गणित गड़बड़ाया

नई दिल्ली ( रूमी पोस्ट टीम ) 21 अक्टूबर – गुजरात चुनावों से ठीक पहले कांग्रेस ने ओबीसी वोट बैंक पर सेंध लगाकर बता दिया है कि कांग्रेस गुजरात चुनाव को बिल्कुल हल्के में नहीं ले रही है कांग्रेस इस बार आक्रामक रणनीति अपनाकर बीजेपी को गुजरात में सत्ता से बाहर करने की हर संभव कोशिश में है। ओबीसी समुदाय के युवा नेता अल्पेश ठाकुर की कांग्रेस में शामिल होने की घोषणा को इसी से जोड़कर देखा जा रहा है। गुजरात विधानसभा चुनावों से ठीक पहले रणनीतिक रूप से कांग्रेस को बड़ा फायदा होता दिख रहा है।

शनिवार शाम को दिल्ली में कांग्रेस उपाध्यक्ष राहुल गांधी से मुलाकात के बाद मीडिया से बातचीत में अल्पेश ठाकुर ने कांग्रेस का दामन थामने की घोषणा की। मुलाकात के बाद पत्रकारों से बातचीत में उन्होंने बताया कि राहुल गांधी 23 अक्टूबर को “जनादेश सम्मेलन ” रैली में आ रहे हैं और वह औपचारिक रूप से उस दिन कांग्रेस पार्टी ज्वाइन करेंगे। चुनाव को लेकर कांग्रेस गुजरात में भाजपा विरोधी ताकतों को एक साथ आने का आह्वान कर रही है।

इससे पहले गुजरात चुनाव में विभिन्न समुदायों को पार्टी के साथ एकजुट करने के लिए प्रदेश कांग्रेस ने पाटीदार आरक्षण आंदोलन चलाने वाले हार्दिक पटेल, ओबीसी समुदाय के नेता अल्पेश ठाकुर और दलित नेता जिग्नेश मेवानी को पार्टी में शामिल होने के लिए आमंत्रित किया था।

इसके बाद शनिवार शाम अल्पेश ठाकुर राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत और भरत सिंह सोलंकी के साथ राहुल गांधी से मिलने उनके दिल्ली स्थित आवास पहुंचे।

कांग्रेस को यकीन है कि यदि बीजेपी विरोधी दल, लोग और नेता कांग्रेस के साथ आते है तो उनके सहयोग और आशीर्वाद से, मिलकर वे कुल 182 सीटों में 125 से ज्यादा सीटें आसानी से जीत सकती है। जिक्रयोग है कि हार्दिक पटेल और जिग्नेश, दोनों ही बीजेपी को हराने वालों का साथ देने की बात कह चुके हैं।

National

The Politics of Emotions

“Fear plays an interesting role in our lives. How dare we let it motivate us? How dare we let it into our decision-making, into our livelihoods, into our relationships?” 683 more words

India

Fauxcahantas Warren and Cowgirl Rep Wilson - A Return to the West!

This sums up the week don’t you think? Talk about cultural appropriation.

I’ll throw in a couple of clips. In case you missed the Warren video, I’ll send it along as well as the theme from the Long Ranger. 22 more words

Government

મોદી, કેજરીવાલથી આગળ નિકળી ગયા રાહુલ

કોંગ્રેસ પ્રમુખ બનતા પહેલા રાહુલ ગાંધી હવે ગંભીર થવા લાગ્યા છે. સોશિયલ મીડિયાનું મહત્વ હવે તેમને સમજાવા લાગ્યું છે. આ જ કારણ છે કે તેમણે આ પ્લેટફોર્મને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી દીધી છે. તેનું પરિણામ બે બાજુ જોવા મળી રહ્યું છે. પહેલા તો એ કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને હવે નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલથી વધારે રીટ્વીટ મળવા લાગી છે. બીજી બાજું એ સંભવ છે કે તેમને કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો મળ્યા પછી તેમના ટ્વીટર હેન્ડલનું નામ બદલાઈ જાય.

ઉદાહરણ તરીકે જોઈએ તો 15મી ઓક્ટોબરે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પાકિસ્તાન સાથે બેહતર સંબંધો પર વ્યંગ કરવામાં આવ્યો હતો. ટ્વીટ હતું કે મોદીજી ઝલ્દી, લાગે છેરાષ્ટ્રપતિ ટ્રમ્પને એક વધું ઝપ્પી દેવી જોઈએ. રાહુલ ગાંધીના ટ્વીટને લોકોએ હાથોહાથ લીધી. આ ટ્વીટને લગભગ 22 હજારથી વધું રિટ્વીટ મળ્યાં. આવું પહેલા ઓછું જ થયું છે કે રાહુલે સોશિયલ મીડિયાને ગંભીરતથી લીધી હોય. આ પહેલા તો રાહુલની મજાક ઉડાવવામાં આવતી રહી છે. કોંગ્રેસે મોકો ઉઠાવી લઈને તેના સોશિયલ મીડિયા વોરરૂમને પહેલાથી વધારે એક્ટિવ કરી દીધું છે. આ પહેલીવાર છે કે પ્રશાંત કિશોરને હટાવ્યા બાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર રૂમમાં નવા પ્રાણ પૂરાયા છે.

મોદી, કેજરીવાલથી આગળ નિકળ્યા રાહુલ
જેનું પરિણામ એ આવ્યું કે રાહુલ ગાંધીના પક્ષમાં સોશિયલ મીડિયાએ કરવટ બદલી. ગયા સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને ટ્વિટર પર પાછળ છોડી દીધાં. રાહુલને સરેરાશ 2800 રીટ્વીટ મળ્યા જ્યારે મોદીને 2600 અને કેજરીવાલને 1800. આશ્રર્ય એ વાતનું છે કે રાહુલ ગાંધીના પક્ષમાં આ સિલસિલો ઓક્ટોબરમાં પણ ચાલું રહ્યો છે. અને તેમની સરેરાશ રીટ્વીટની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યારસુધી રીટ્વીટની દોડમાં રાહુલના હેન્ડલને 4 હજાર રીટ્વીટ હિટ મળી જે મોદી અને કેજરીવાલથી ઘણી આગળ છે.

રાહુલ ગાંધીનું બદલાઈ શકે છે ટ્વીટર હેન્ડલ
સોશિયલ મીડિયાની તાકાત અને પોતાના પક્ષમાં ઝુકાવને જોતા રાહુલ ગાંધી હવે ફ્રન્ટ પર આવવા તૈયાર છે. મળતી જાણકારી પ્રમાણે, તેના Office Of RG ટ્વિટર હેન્ડલનું નામ બદલીને રાહુલ ગાંધી થઈ શકે છે. એટલું જ નહિં તેના દ્વારા કરવામાં આવેલા વ્યક્તિગત ટ્વીટની આગળ આર લખવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે ઓફિશિયલ પર આર નહીં હોય. જો કે આ બદલાવ પર હાલતુરત હજી રાહુલની મંજૂરીની મહોર લગાવવાની બાકી છે. સંભાવના છે કે આ બદલાવ તેના પાર્ટી અધ્યક્ષ બનવાની સાથે જ થશે.