જીવનમાં દરેક સારી વસ્તુનો અંત થાય જ છે પરંતુ, આ સાથે જ એક ખાલીપણું પણ છોડી જાય છે. આવું જ કંઈક કોર્યોગ્રાફર અને નિર્દેશક Remo D’Souza ની સાથે પણ થઇ રહ્યું છે. તે ડાંસ રીયાલીટી શો ‘ડાંસ પ્લસ’ ના ફિનાલેના કારણે આ ભાવનામાંથી પસાર થઇ રહ્યા છે. ડિસુઝાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘અહિયાં ઘણી ખુશી છે કારણ કે, દેશનો આગલો ડાંસર શોધવાની નજીક છે. હું દુખી છુ કારણ કે આ યાત્રા પૂરી થવાની છે.’ http://www.vishvagujarat.com/remo-dsouza-become-emotional-over-dance-end/