Tags » My Posts

My Greetings.

Hello Lovely people,

My name is Rajeshwari Singh and i m a proud bibliophile. Here, I will be sharing my bookish adventures and i would appreciate it if you’d be a part of it. 47 more words

My Posts

Kaki yang kuat dalam setiap perjalanan

Assalamualaikum…

Gengsi, satu kata yang membuatku menjadi merana berhari-hari. Apa sebabnya. Jadi ceritanya saat ke Sydney, aku pakai sepatu baru, sepatu cantik yang belum teruji kenyamanannya untuk perjalanan jauh. 139 more words

My Posts

Shop Is Now Back Open

I have reopened my Etsy shop at:

https://www.etsy.com/shop/FolsomMillStudio

If you see any paintings that you would like to buy one or more cards of let me know in an email at:  folsommillstudio@gmail.com  and I will add image in store then send to printer. 91 more words

My Posts

TED-Technology,Entertainment & Design

નવરાશ ની પળો માં કઈક એવું બન્યું કે હું મારી આંગળીઓ ને રોકી નથી શક્યો આ લેખ લખવા માટે!!

ભારતની સ્ટીરિયો ટાઈપ એજ્યુકેશન સિસ્ટમ ને પડકારતો એક અદ્દભૂત શો ગઈકાલ થી પ્રસારિત થયો, સ્ટાર પ્લસ ઉપર!!

લાફટર ચેલેન્જ ના લવારા અને ડાન્સને ને માત્ર સર્કસ ના ખેલ તરીકે જોઈને કંટાળેલી પ્રજાને એક એવું ભોજન પીરસવામાં આવ્યું કે જે ખરેખર ભારતનો વારસો છે!!

સાયન્સ જેવા અતિશય રસપ્રદ વિષયને કોલેજ ના એડમિશન માટે મેળવવામાં આવતા માર્કસ જેટલી નિમ્ન કક્ષાએ પહોંચાડી દેનાર આજના સમાજ માટે આ શો જોવો અત્યંત જરૂરી બની જાય છે!!

આ શો એક ઉદાહરણ છે એવા લોકો માટે કે જેમને જ્ઞાન એ માત્ર ને માત્ર પૈસા કમાવવાનું સાધન લાગે છે!! આ શો એક પ્રેરણા છે એવા લોકો માટે કે જેઓ 12માં ધોરણ માં 90 ટકા નથી લાવી શક્યા!! એવું કહેનારા તો ઘણા મળ્યા કે એક કાગળ નો ટુકડો મારુ ભવિષ્ય નહીં નિર્મિત કરે, પણ સમય છે એ વાક્ય ને સાર્થક કરી બતાડવાનો!! કંઈક એવું આપના દ્વારા આ કુદરતને આપી જવાનો કે જેથી આપણે કુદરત ને યાદ કરીએ,નહીં કે કુદરત આપણ ને જરૂરથી યાદ કરે!!

વાયુ પ્રદુષણ અટકાવવા માટે રેલી કાઢતા તો બહુ જોયા (અલબત્ત હૂં પોતે પણ એક સમયે એમાં શામેલ હતો), પણ એ વાયુ પ્રદુષણ નો પણ ઉપયોગ કરી ને એમાં રહેલા કાર્બન થી જો તમે શાહી બનાવી શકોને તો તમે સાચા વૈજ્ઞાનિક અથવા સાચા એન્જીનીયર ગણાશો!! પછી બેનર લઈને નીકળવાની જરૂર નહીં પડે કે વાહનો ઓછા ચલાવો!! આવા અર્વાચીન વિચાર બદલ ‘એર ઇન્ક’ ને સો સો સલામ!!

દરેક 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે ઢગલો છોડ વાવનારાઓ અને રીતસરના અનાથાશ્રમ માં બાળક ને મૂકીને ભૂલી જનાર માં-બાપ જેવું પાપ કરનારાઓ ને 6 ગાડીના પાર્કિંગ જેટલી જગ્યામાં આખે-આખું 300 વૃક્ષોનું જંગલ ઉગાડવાના પાઠ શીખવાડનાર ને વંદન કરવાનું મન અવશ્ય થાય!!

50 લાખ રૂપિયા લોહી તપાસવાના મશીન ની જગ્યા એ 5000 વર્ષ જુના અને માનવી દ્વારા શોધાયેલા અત્યાર સુધીના સૌથી ઝડપી (125000 રેવોલ્યુશન પ્રતિ મિનિટ) ચક્કર કાપતા રમકડાંથી લોહી ની તપાસ કરવાનું સાધન બનાવનાર વૈજ્ઞાનિક ને અભિનંદન દેવા ઘટે!!

જેમ ભણવા કરતા ગણવાનું મહત્વ છે, બસ એ જ રીતે આપણને શાળા અને કોલેજોમાં ભણાવવામાં આવતી વિદ્યા એ કેવળ સારી બ્રાન્ચ માં એડમિશન લેવા કે સારી નોકરી મેળવવા પૂરતી સીમિત રાખવા કરતા એ વિદ્યા નો ખરો ઉપયોગ માનવ જીવન ને સરળ અને ઇફેકટિવ બનાવવા માટે જો કરવામાં આવે તો ખરેખર ચમત્કાર સર્જાઈ શકે છે!!

કલરવ:

માનો કે ન માનો આ દુનિયા એવા લોકોથી ચાલે છે કે જેમના દિમાગ સહેજ ફરેલા છે!!

શ્રેષ્ઠ પ્રજ્ઞા, સતત કંઈક અલગ કરવાની ચેષ્ટા અદભુત પરિણામો આપી જતા હોય છે!!

(P.S : દર રવિવારે સાંજે 7 વાગ્યે TED શો જોવાનું ચુકતા નહીં!!)

My Posts

Female Solo Travel to Sydney edisi Murah Meriah

Assalamualaikum….

Masa liburan musim panas untuk semester dua di tahun 2017 sudah di mulai, dan awal Desember kemarin tepatnya tanggal 02-05 Desember 2017,  aku kembali lagi solo traveling dengan tujuan kota Sydney dengan budget yang minimalis (baca: mau hemat tapi masih mau jalan-jalan juga). 1,077 more words

My Posts