Tags » Nota

Peinados Años 20: toma nota de nuestras Top List en tendencias para novias e invitadas


Texto: Esther MG La estética vintage está más de moda que nunca. Hacerle un guiño al pasado ya sea como novia o como invitada a una boda, llevando un total look estilo años 20, será la manera perfecta de llamar la atención por tu elegancia y sofisticación.  57 more words

Nota pengiriman brg

NOTA

Nota NCR – Tanpa Karbon

Nota adalah alat wajib bagi anda yang memiliki perusahaan baik besar maupun kecil, Bahkan warung atau toko pun kini banyak yang menggunakan Nota. 288 more words

Hantag

Author:

Vawiin 24/11/2015 chawhma ah khan 12- Aizawl North –III(ST) Bye Election a vote thlak zawh tak chu Counting Hall, Assembly Annexe Building chhawng hnuai ah venhimna uluk tak nen chhiar zawh niin Pu Lal Thanzara, INC candidate chu tling a puan a ni. 72 more words

Zoram Politics

Getting NOTA on UK ballot papers now official Green Party policy!

So – it took a while but the Green Party of England and Wales have now finally got back to me with full clarification of where they stand on the issue of NOTA. 746 more words

"Room for a View: Democracy as a Deliberative System" by Simon Burall of pro-democracy think tank Involve

While the NOTA UK electoral reform campaign inevitably regroups between elections, I highly recommend that all our supporters familiarise themselves with the work of pro-democracy think-tank Involve, in particular its recent publication… 420 more words

નોટા ના ઉપયોગની મતદાન માં ભૂમિકા વિષેની રસપ્રદ માહિતિ

:: આલેખન ::
સોનલ જોષીપુરા 
પ્રાદેશિક માહિતી કચેરી,  ગુજરાત રાજ્ય, રાજકોટ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું મતદાન નજીક આવી રહયું છે ત્‍યારે આ ચૂંટણીમાં ઉમેરાયેલી નવી બાબતો વિષે થોડીક જાણકારી મેળવવી રસપ્રદ રહેશે જે પૈકીની એક છે ‘‘નોટા’’ બટનની સગવડ. ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇ.વી.એમ.) દ્વારા મતદાન કરનાર મતદાતાએ જે ઉમેદવારને મત આપવો હોય તે ઉમેદવારની સામેનું બટન દબાવવાનું હોય છે. પરંતુ આ વખતના ઇ.વી.એમ.મશીનમાં ‘‘નોટા’’ બટનનો સમાવેશ કરાયો છે. None Of The Above શબ્‍દના પ્રથમ અંગ્રેજી અક્ષરો જોડીને ‘‘NOTA’’ (નોટા) શબ્‍દ બનાવાયો છે જેનો અર્થ થાય છે ઇ.વી.એમ.માં દર્શાવેલા ઉપર પૈકીના કોઇપણ ઉમેદવારને મતદાતા પોતાનો મત આપવા માગતો નથી.

ભારતના દરેક નાગરિકને બંધારણ દ્વારા અધિકાર અપાયો છે કે ચૂંટણીમાં ઉભેલા દરેક ઉમેદવારમાંથી મતદાતાને જો એક પણ ઉમેદવાર યોગ્‍ય ન લાગે તો તે કોઇપણ ઉમેદવારને મત ન આપવા માટે મતદાર મુકત છે અને આ બાબત સંપૂર્ણ ગુપ્‍ત રહેશે અગાઉના કિસ્‍સામાં જે મતદાર આ અધિકારનો ઉપયોગ કરવા માગતો હોય તેણે આ બાબતની પ્રીસાઇડીંગ ઓફિસરને જાણ કરવી જરૂરી હતી જેને લીધે મતદારની ઓળખ છતી થઇ જતી હતી આથી સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પૈકી કોઇને પણ પોતાનો મત ન આપવાની અને તે બાબત ગુપ્‍ત રાખવાની જોગવાઇનો અમલ કરવા અંગે દેશના ચૂંટણીપંચને ‘‘નોટા’’ સુવિધા આપવાનો આદેશ કર્યો છે જેના પગલે ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડિયા દ્વારા દેશના કોઇપણ પ્રદેશમાં યોજાતી ચૂંટણીમાં વપરાનારા ઇલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ‘‘નોટા’’ નું બટન ઉમેરવામાં આવ્‍યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ‘‘નોટા’’ નું બટન બેલેટ પેપરમાં એક અલગ પેનલમાં સૌથી છેલ્‍લા ઉમેદવારના નામ નીચે પ્રિન્‍ટ કરેલું હોવું જોઇએ. આ બેલેટપેપરને ઇ.વી.એમ.ના બેલેટ યુનિટ સાથે જોડવાનું રહેશે. ઉમેદવારના નામ જે ભાષામાં લખાયેલા હોય તે જ ભાષામાં ‘‘નોટા’’ શબ્‍દો છપાયેલા હોવા જોઇએ અને તેની પેનલનું માપ ઉમેદવારના નામની પેનલના માપ જેટલું જ હોવું જોઇએ. ચૂંટણી પંચના આદેશ મુજબ મતદારો માટે ઇ.વી.એમ. અને બેલેટ પેપર ‘‘નોટા’’ નો વિકલ્‍પ ઉમેરવામાં આવશે જે વિધાનસભા ચૂંટણી માટે ગુલાબી રંગ અને સંસદીય ચૂંટણી માટે સફેદ રંગ રહેશે જયારે ઇ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવે છે, ત્‍યારે સંબંધિત રીટર્નીંગ ઓફિસર દ્વારા તમામ ‘‘નોન વોટસ’’ ની અલગ ગણતરી કરવામાં આવે છે અને આ સંખ્‍યા માહિતી અધિકારના કાયદા હેઠળ ઉપલબ્‍ધ હોય છે સૌથી વધુ ‘‘નોટા’’ મળ્યાના કિસ્‍સામાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હશે તે ઉમેદવાર જ વિજેતા ગણાશે. આવનારા પરિણામ પર ‘‘નોટા’’ ની કોઇ અસર રહેશે નહીં ગેરહાજર રહીને મત ન આપવાનો વિકલ્‍પ અપનાવવા કરતાં મતદાર ‘‘નોટા’’  આપીને તેનો નકારાત્‍મક મત વ્યક્ત કરી શકશે. ભારતીય બંધારણના આર્ટીકલ – ૨૧ મુજબ નકારાત્‍મક મત એ મતદારના અધિકારની ઓળખ છે તે મતદારને મતદાન કરવા પ્રેરશે તેનાથી રાજકોય પક્ષો પર સારા ઉમેદવારની નિમણૂક કરવાનું દબાણ આવશે અને ‘‘નોટા’’ દ્વારા જાહેર જનતાના મંતવ્યનું પ્રતિબિંબ પડતાં લાંબા ગાળે લોકશાહીને વધુ મજબૂત બનશે.

‘‘નોટા’’ નું બટન સમગ્ર દેશમાં સૈાપ્રથમ વખત વાપરવાનું શ્રેય છત્તીસગઢ રાજયને ફાળે જાય છે. ચૂંટણી પ્રક્રિયામાં ‘‘નોટા’’ નો સમાવેશ કરનાર વિશ્‍વનો ૧૨ મો દેશ છે અન્‍ય દેશોમાં ફ્રાન્‍સ, બેલ્‍જિયમ, ગ્રીસ, બ્રાઝિલ અને બાંગ્‍લાદેશનો સમાવેશ થાય છે અંતમાં જોઇએ તો ‘‘નોટા’’ એ નકારવાનો અધિકાર નથી પણ કયારેય આક્રોશ ઠાલવી ન શકનારા મતદાતાઓને તેમનો આક્રોશ વ્યક્ત કરવાનું એક સબળ માધ્‍યમ છે દરેક મતદાતાએ સમજી વિચારીને આ માધ્‍યમનો ઉપયોગ કરવો જોઇએ.

Gujarat

Nota Informativa de la AEMPS PS, 18/2015 Tiras reactivas "Glucomen® LX SENSOR"

La AEMPS actualiza la información sobre el riesgo de obtención de valores de glucemia anormalmente altos con las tiras reactivas “GLUCOMEN® LX SENSOR” y mantiene las recomendaciones emitidas para los profesionales sanitarios y pacientes. 114 more words