Tags » PC Tips

How to eat a pineapple

Pineapple season is a very short time in Mozambique. Milange is one of the fortunate places in the country to have pineapples. Since the season is so short, you don’t want to look like a Westerner by cutting it up in nice little cubes and placing it in a Tupperware container. 288 more words

From The Field

Changes In The PC Niche Is Exciting!

It’s been over a year since my last post. I have been working with other projects but now I’m back with some updates here. A lot of things has changed in the computer industry and the amount of new technology achievements is just enormous. 279 more words

PC Tips

How to make Contact Form in your blog ??!!

સંપર્ક ફોર્મ બનાવવા નીચેના સ્ટેપ્સ અનુસરો.
લેઆઉટ પર ક્લિક કરો.
નવો ગેજેટ ઉમેરો…
તેમાં મોર ગેજેટમાં  Contact Form પર ક્લિક કરો. ગેજેટ એડ કરો.
અને સેવ કરો.

PC

How to make Running Bar in your blog ??!!

મિત્રો તમે
હવે તમને કોઈ બ્લોગમાં ઉપર ના જેવી ચાલતી પટ્ટી જોઈ હશે ને……
તમને પણ આવી પટ્ટી તમારા બ્લોગમાં ગોઠવવાની ઈચ્છા થતી હશે ને……

તેનો CODE મેળવવા અહી ક્લિક કરો.

PC

How Do List According to a post on WordPress Category page ??!!

આ પોસ્ટ સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે છે. મને એક મનમાં સવાલ થયો કે વર્ડપ્રેસમાં કેટેગરી આવે છે આ કેટેગરી ને પેઇજમાં એવી રીતે સેટ કરી હોય કે કેટેગરીમાં ટીક કરેલ તમામ પોસ્ટનું લીસ્ટ આવી જાય.

PC

Know AnyOne Theme On WordPress !!

વર્ડપ્રેસ સાઈટ પર કઈ થીમ અને પ્લીગીન્સ છે તે જાણવા માટે એક સાઈટ મળી છે. તે પર URL ટાઈપ કરી સર્ચ કરો એટલે વર્ડપ્રેસની થીમ જણાવી દેશે.
તો નીચેની લિંક પર ક્લિક કરો કને ચેક કરો.
http://www.wpthemedetector.com/

PC

If you can't share your post in group Prevention it.................

આજે લોકો  ફેસબુકમાં સતત શેર કરતા હોય છે, તેમાં ઘણી વખત લીંક શેર થતી નથી…તો આ માટે શું કરવું? તેનો સરળ ઉપાય બાબુભાઈએ શોધી કાઢ્યો છે….તેનો બાબુભાઈએ ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે…વિડીયો જોઇને આપને વિગત સમજાઇ જશે….તો આ માટે નીચેની લીંક પર ક્લિક કરો….અને વિડીયો નિહાળો….
ક્લિક હિયર

અને હા, દોસ્તો…આપનો પ્રતિભાવ જરૂર આપશો….

PC