Tags » Satire

Everything Is Racist: Eclipse Edition

A month ago a portion of the United States was punished by the Gods for electing that false orange idol, president 45.  The reprieve came in the form of blocking the life giving sun for several seconds, which can feel like a lifetime while living in this Handmaid’s Tale fiction-turned-reality.  320 more words

Satire

Crazy Cash

The asylum’s now run by the mad.
But before you conclude that is sad,
And insane, a bad dream,
Just consider a scheme,
For there’s lots of loot to be had.

Climate Change Cash

Poem

​મોબાઇલની બેટરી ઉતરી ગયા પછી......

માણસનું અસ્તિત્વ હવા, પાણી અને ખોરાક થકી ટકે છે એવી અધકચરી વાત આપણને અત્યાર સુધી કહેવામાં આવી છે. સાચી હકીકત એ છે કે આપણું અસ્તિત્વ હવા, પાણી, ખોરાક અને મોબાઇલની બેટરી થકી ટકેલું છે. શરીરમાં લોહી બને એ માટે ખોરાક ભલે જરૂરી માનવામાં આવે પણ મોબાઇલની બેટરીના ઉભા કાપા ઘટી જાય તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ સર્જાતી હોય છે. શરીરમાં વિટામીનની ઉણપ હોય તો બજારમાં ગોળીઓ મળી જશે. મોબાઇલમાં બેટરીની ઉણપ દૂર કરતી ગોળીઓ હજુ બની નથી.
થોડીવાર પહેલા જ હસતો-રમતો માણસ અચાનક ગમગીન બની જાય અને તેની આંખોમાં ઝળહળિયા આવી જાય એવા સંજોગોમાં એના મોબાઇલની બેટરી ડાઉન થઈ ગઈ હોય એવી શક્યતા સૌથી વધારે રહેલી હોય છે. બેટરીનું ઉતરી જવું જેવી તેવી ઘટના નથી. પાષાણ હૃદય ધરાવતા ભલભલા લોકો બેટરી ઉતરી જવાથી હચમચી જાય છે. આસપાસની દરેક ઘટનાઓ વિશે જુસ્સાભેર અભિપ્રાય આપતો માણસ બેટરી ઉતરી જવાથી નિઃસહાય અનુભવે છે. ઓફીસમાં કે તમારી આસપાસ આવી કોઈ વ્યક્તિ જોવા મળે તો યાદ રાખજો કે એને એને સાંત્વનાના ઠાલા વચનોથી શાતા વળશે નહીં. એને આંસુ લૂછવા માટે હાથરૂમાલ નહીં પણ તમારા ચાર્જરની જરૂર છે. પહેલા માણસ પેટ ભરવા માટે બે ટંક જમતો હતો. હવે તે એટલા માટે જમે છે જેથી એટલીવારમાં મોબાઇલને ચાર્જ કરી શકાય. આવું જ ઓફીસમાં બને છે. સહકર્મચારી અચાનક કામ કરવા લાગે ત્યારે એનો મોબાઇલ ચાર્જિંગમાં હોવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. ચાર્જ થયેલી બેટરી થકી જીવંત થયેલો મોબાઇલ ફોન આપણા અસ્તિત્વનો આધાર છે. કારણ કે જગતને નિહાળવા માટે ઈશ્વરે ભલે બે સુંદર આંખો આપી હોય પણ આપણે એવું જ માનીએ છીએ કે દુનિયા આંખો વડે નહીં પણ મોબાઇલ ફોન દ્વારા જ જોઈ શકાય છે. આ જ કારણોસર જ્યારે સરસ કશું જોવા મળે ત્યારે આપણો હાથ અનાયાસે મોબાઇલ ફોન કાઢવા માટે ખિસ્સા ભણી આગળ વધે છે. જતે દહાડે નેત્રદાનની જેમ મૃત્યું પછી પણ જગતને જોવા માટે મોબાઇલ ફોન દાન કરવાની અપીલ થાય તો આશ્ચર્ય પામવાનો આપણને કોઈ હક નથી.

હવે ડગલેને પગલે મોબાઇલ વગર ચાલે એમ નથી. એ ત્યાં સુધી કે હવે લાઇટ ના હોય ત્યારે દીવો નહીં મોબાઇલ ફોન પેટાવવામાં આવે છે. છાપાના મથાળા વાંચીને વોટ્સએપ-ફેસબુક પર ચીનને ટપારવા માટે પણ ચાઇનીઝ બનાવટની બેટરી જ વાપરવી પડે છે. માણસને મોબાઇલ વગર નથી ચાલતું અને મોબાઇલને બેટરી વગર નથી ચાલતું. અગાઉ નૈતિક મૂલ્યોનું અધઃપતન આપણી ચિંતાનું કારણ હતું. હવે મૂલ્યોના વિવાદનું કોર્ટ બહાર સમાધાન થઈ ગયું હોવાથી બેટરીનું અધઃપતન આપણને વધારે પજવે છે.

હાસ્ય

Last Night I Received a Bold New Vision, Television...

“Friends, if you would like to purchase my new book about getting something for nothing please be aware that I’ll have to charge you something for it. 354 more words

MSM Headline: “Young Man Sick! - Expected to Die”

His family are all in tears,
For realised are all of their fears:
Though completely recovered,
He’ll die, they’ve discovered –
Perhaps within 70 years.

Poem

Tentacled Lamp

Modified an outdoor electric wall lantern that looked like this:

…added an octopus candle stand…

…so that it now looks like this on the treehouse:

Nature

Webster Announces New Words that Make you Racist and Sexist

Late last week, Webster, the American Dictionary company, announced a new list of words that make one Racist and/ or Sexist for using. The list was fiercely backed by many Liberals wearing Politically Correct T-Shirts (the shirts were blank), who also added that eating Chinese food was an endorsement of childhood labor in third world countries, and that drinking bottled water is basically as bad as killing children in Africa. 200 more words

Satire