Tags » Sonam Kapoor

20th Century Fox to release new Anil Kapoor, Juhi Chawla, Sonam Kapoor film

20th Century Fox will release the upcoming Fox Star Studios film Ek Ladki Ko Dekha To Aisa Laga in UK cinemas.

The film stars Anil Kapoor, Juhi Chawla, Sonam Kapoor and Rajkumar Rao in leading roles and is produced by Vidhu Vinod Chopra. 141 more words

News

“Being glamorous does not mean putting on too much of makeup,” Ojas Rajani

A name to reckon with in the makeup industry, Ojas Rajani needs no introduction. This artist has worked magic on top Bollywood celebrities, be it Aishwarya Rai, Katrina Kaif, Deepika Padukone, Sridevi, Madhuri Dixit, Priyanka Chopra, Sonam Kapoor, Urmila Matondkar … the list simply goes on. 734 more words

Beauty Tips

Just like Salman Khan, Jacqueline Fernandes starting the clothes brand soon

After celebrities such as Salman Khan, Sonam Kapoor and Sunny Leone, now Jacqueline Fernandes is bringing her own clothing brand. The name of this brand of garments made in their choice and care is named Just F. 91 more words

News

Sanju reiview by vibrant_writer

સંજુ – કેટલાય વખતથી રાહ જોઇ રહ્યા હતા તે મુવી આખરે જોઈ લીધી. ખુબ મજા આવી. રણવીર કપૂરના રોલ ની જેટલી પ્રસંશા કરી શકાય તેટલી ઓછી છે. ક્યાંય મૂવી જોતા એવું લાગ્યું જ નહિ કે સંજય દત્ત નથી એનો ફિલ્મફેર તો આ વખતે પાકો. સંજય દત્ત ના જીવન વિશે જાણી તેમાંથી શું શીખી શકાય એ સમજવાનો પ્રયત્ન કર્યો. એક તો ગમે તેટલી ખરાબ આદત હોય તેને છોડી શકાય. નવેસરથી જીવન શરૂ કરી શકાય. બીજું તમારી ફેમિલી તમારા મિત્ર એ જો તમને સાચો પ્રેમ કરતા હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં તમને છોડશે નહીં. એક બાપ કેવો હોવો જોઈએ, એક મિત્ર કેવો હોવો જોઈએ, એક પ્રેમિકા કેવી હોવી જોઇએ, એક પત્ની કેવી હોવી જોઈએ એ વાત પણ આ મુવી માંથી શીખી શકાય. સમાચાર પત્રો અને ટીવી ના ખોટા સમાચાર એક માણસના જીવન પર કેટલી ઘાતકી અસર કરી શકે એ સંજય દત્ત નું જીવન કહી જાય છે. છેલ્લે અસત્ય પર સત્યનો જીત હંમેશા થાય છે તો એ જીત થવાના સમયમાં સત્ય પર કેવી રીતે ટકી રહેવાય એ પણ સમજાય છે. બોલીવુડ ના જુના કે નવા પ્રેરણાદાયક ગીતો કેટલી સારી રીતે ઉપયોગ થઈ શકે એ પણ જોવાય છે કુછ તો લોગ કહેગે લોગો કા કામ હે કહેના આ આ ગીતની કડી ને મઢાવીને તમારા ઘરમાં લાવી શકાય એવી છે .
ટૂંકમાં ,પરિસ્થિતિ કેટલી પણ ખરાબ હોય , દુઃખ ગમે તેટલું મોટું હોય , એક દિવસ એનો અંત આવે છે. નવો સૂરજ ઉગે છે. બસ તમારે રાહ જોવાની જરૂર છે અને જીવનને યોગ્ય બનાવવા માટે એ વિષયમાં પગલા ભરવા જરૂરી છે અને પ્રકૃતિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે

My Article

SANJU

It took me full one week to finally watch the blockbuster Sanju: The biopic of BABA i.e. Sanjay Dutt. The reason for the delay is partly the unavailability of time and mostly because the tickets weren’t just available for the shows I wanted to go for. 556 more words

Film Review