ડીસેમ્બર-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

  1. THE HUNGER GAMES (2012) 7/10

શરૂઆત કંટાળાજનક પણ પછી મજા આવે છે. જોકે મુખ્ય પાત્ર પોતાને છેક છેલ્લે સુધી કઈ રીતે બચાવી રાખે છે તેને થોડી વધારે રોમાંચક અને સારી રીતે બતાવી શકાયું હોત. 68 more words