Tags » Two-liners

Two liners

1.

ચંચળતા તનની અને

ચંચળતા મનની

ચંચળતા બાળકની અને

કઠતી ચંચળતા લક્ષ્મીની

પ્રીતિ જાગીરદાર

2.

ઉગ્યું કઈક મનમાં એવું

દેખ્યું કઈક આંખમાં એવું

જીવન આખું મુક્યું મેં તો

આંખમાં જાણે સ્વપ્ન એવું

પ્રીતિ જાગીરદાર

3.

આ ભવમાં સાથે રહે સંસ્કાર મારા લોહીના

ભાવો ભવમાં સાથે રહે સંસ્કાર  મારા આત્માના

પ્રીતિ જાગીરદાર

4.

બની સ્વપ્ન તમે ઉડી જાઓ છો બની રાત તમે વીતી જાઓ છો

આવો તો એવા આવો કે વેલ બની વીંટળાઈ જાવ છો

પ્રીતિ જાગીરદાર

5.

હળવે હળવે ગાઉ એવી પ્રેમની રીત જો

હળવે હળવે ચાલુ એવી પાયલની પ્રીત જો

હળવે હળવે રણકે એવા ઝાંઝરના ઝન્કાર જો

પ્રીતિ જાગીરદાર

6.

તારી આંખમાં આંજણ થઈને રહ્યા અમે

હોઠની લાલી થઇ લીંપાયા અમે

અને હવે પ્રતિબિંબ થઇ દેખાયા અમે

પ્રીતિ જાગીરદાર

7.

સમય સમયની વાત છે

એક સમય એવો કે તમ વિના ઝૂરું હું

અને આ સમય એવો કે મુજ વિના ઝૂરે તું

પ્રીતિ જાગીરદાર

8.

જીવનને ચાહું હું

પળપળને ચાહું હું

પામી તારી પ્રીત ક્ષણ ક્ષણને માણુ હું

પ્રીતિ જાગીરદાર

9.

માંગી માંગીને તે પ્રાણ શું માંગ્યા

અમે તો પ્રાણથીયે અદકેરી પ્રીત દઈ બેઠાતા

પ્રીતિ જાગીરદાર

10.

ઝરણું ઝર ઝર વહે ને નદી ખળ ખળ વહે

પથ્થરમાં પ્રાણ પૂરે ને

જીવન સર સર વહે

પ્રીતિ જાગીરદાર

11.

પ્રાણને પ્રીત શું ને પ્રીત ને રીત શું

અંતરને અંતરથી મિલાવ તો

પ્રાણ શું ને પ્રીત શું

પ્રીતિ જાગીરદાર

12.

તને પામવાની જીદમાં એવો ડૂબ્યો

કે હવે તું કાઠે તો પણ હું તો ખૂંપ્યો

પ્રીતિ જાગીરદાર

13.

આંખોને આંખોથી ચાહો ને હૃદયને હૃદયથી

વાત તો મૂળ ચાહવાની છે

જીવનને જીવનથી ચાહો

પ્રીતિ જાગીરદાર

14.

પ્રીતના પાલવે આવોને ઝૂલવા

તમે ક્યારેક આવોને મળવા

પ્રીતિ જાગીરદાર

15.

તને આંખથી માણું કે અંતરથી

ખુબસુરતી દેખાય મને ચહુઔરથી

પ્રીતિ જાગીરદાર

16.

સમઝો તો સારું ને ના સમઝો તો વધુ સારું

સમઝી સમઝી ને કેટલું સમ્ઝાશો

ને થયું સમઝો તો સારું ને ના સમઝો તો વધુ સારું

પ્રીતિ જાગીરદાર

17.

સંગીતની હો સરગમ કે જીવનની હો સરગમ

સૂર તાલ બગડ્યા કે મહેફિલ બગડી

પ્રીતિ જાગીરદાર

Two Liners

Urdu Shayr #6. Jhoothe Loug

*watch the video in full screen to get complete view*

Urdu Poetry

Two Liners પૃષ્ઠ – 02

કોઈ ના મળે તમને તો તમે સામે થઈ કોઈ ને મળી જાવ,
અહમ ને મુકો આઘો, થોડા લાગણીમાં પલળી જાવ !!

किस मुँह से इल्ज़ाम लगाएं बारिश की बौछारों पर,
हमने ख़ुद तस्वीर बनाई थी मिट्टी की दीवारों पर !!

તોફાન બાદ પણ કોઈ નવો પડાવ આવશે,
ધીરજ રાખી ચાલે રાખ, નવો વળાંક પણ આવશે.

क्यों न आज गमो को, बेवकूफ बनाया जाय…!
दर्द कितना भी हो, जम के मुस्कराया जाय…!!

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

घर के अंदर भले जी भर के रो लो,
पर दरवाज़ा हँस कर ही खोलो।

ગમતાંને ગમતું દીધું છે
બીજે ક્યાં નમતું દીધું છે !

भुला न पाया उसे जिस को भूल जाना था
वफ़ाओं से मेरा रिश्ता बहुत पुराना था

ગમશે નહી તો પણ ગમાડવુ પડશે,
જીવતર તો છે રમકડું રમાડવુ પડશે..

शाम को जिस वक़्त ख़ाली हाथ घर जाता हूँ मैं
मुस्कुरा देते हैं बच्चे और मर जाता हूँ मैं

નિષ્ફળ પ્રણય નું કારણ પૂછો તો છે હજી હૃદય મા
એ રહી ગયા શરમ માં ને હું રહી ગયો વિનય માં

यूँ उम्र कटी दो अल्फ़ाज़ में
एक आस में , एक काश में

બોલાવ્યા મેં જેને ઘા ભરવા,
મંડ્યા એ નવા ઘા કરવા

यूँ ही न अपने मिज़ाज को चिड़चिड़ा कीजिये
कोई बात छोटी करे, तो दिल बड़ा कीजिये

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.

कितने दूर निकल गए, रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने, अपनों को पाते पाते..

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.

इसी बहाने चलो ये भी तज्रबा तो हुआ
जो अपना लगता था वो खुलके दूसरा तो हुआ

સવાલો જીદંગીના એટલા તો અધરા ન હતા,
મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા.

अधूरा सा हरेक ख्वाब हकीकत में
बिखर बिखर जाता है मुकम्मल होते होते…

પૃષ્ઠ – 01 02

Two Liners